હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યુજી-પીજીના સેમેસ્ટર-1ની પરીક્ષાઓનો પ્રારંભ થયો

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી પીજી સેમેસ્ટર-1ની 42 જેટલી પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી યુજી પીજી સેમ 1 ની પરીક્ષામાં 93,452 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.જેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય અને વિધાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેની પરીક્ષા સેન્ટરો ઉપર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા આવી હોવાનું પરીક્ષા નિયામકે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.