પાટણ એપીએમસી હોલ ખાતે પેકસ મંડળીઓનો એક દિવસીય સેમિનાર યોજાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાટણ દ્વારા બુધવારે એપીએમસી હોલ ખાતે પેક્સમંડળીઓનો એકદિવસીય માગૅદશૅન સેમિનાર યોજવામાં આવેલ હતો. આ સેમિનારમાં નવા પેટા કાયદા વિશે માહિતી, મંડળીઓ બહુ હેતુક કામગીરી કરી શકે તેની માહિતી,મંડળીઓઔષધિ કેન્દ્ર,csc સેન્ટર,પેટ્રોલ ડીઝલ ડીલર શિપ,પીએમ કુસુમ યોજનામાં કામ કરી શકે એ બાબત ની માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારમા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી ઓ પાટણના એસ.એન.ઝાલા, નાયબ નિયામક ખેતીવાડી અધિકારી( વિસ્તરણ) ગામી,સ્નેહલભાઈ પટેલ APMC ચેરમેન પાટણ,સુરેશભાઈ પટેલ ચેરમેન જિલ્લા સહકારી સંઘ પાટણ સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.