પાટણમાં ભરબજારે ખૂની ખેલ ખેલાયો

પાટણ
પાટણ

પાટણમાં ભરબજારે હત્યા થઇ છે.સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને બજાર વચ્ચે મારી નાખ્યો છે. પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ગુરુવારની સવારે 9 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો હતો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેનો મામાનો છોકરો ભરબજારે છરી વડે હુમલો કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.