સિદ્ધપુરથી ઘરફોડ ચોરીના બે આરોપીઓને ઝડપ્યા

પાટણ
પાટણ

સિદ્ધપુરમાં નવા ટાવર પાસે ગણપતિ ચોક વિસ્તાર ખાતે રહેતા હર્ષ શશીકાંત પંડ્યા ઉ.વ 27 કહોડા ખાતે નવા બનતાં મકાનમાંથી લોખંડનું ટેબલ કિ.રૂ 3000, લોખંડના દરવાજાની ફ્રેમની એંગલો નંગ-9 કિ.રૂ 4500, એક પાણી ભરવાનું પ્લાસ્ટિકનું બેરલ કિ.રૂ 800 અને એક પાણીની મોટર કીં.રૂ.3500 મળી કુલ 11800ના મુદ્દામાલની ચોરી થયાનું જણાતાં ફરિયાદ નોંધાવતા સિદ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમા જ બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને પીએસઆઇ પી.એમ. બોડાણા એ આગળ ની તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.