RBI એ શેર કરી નવી માહિતી, કહ્યું…બજારમાં હજુ પણ છે 2 હજારની 2.13% નોટો

Other
Other

RBI on 2000 Notes: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ આજે, 1 જુલાઈનાં કહ્યું કે 19 મે, 2023 ના રોજ જ્યારે રૂ. 2000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, ત્યારે તેનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું. 28 જૂન, 2024 ના રોજ બિઝનેસ બંધ થવા પર, તે ઘટીને 7581 કરોડ રૂપિયા પર આવી ગયો છે. આમ, 19 મે, 2023 સુધી, ચલણમાં રૂ. 2000ની 97.87% નોટો પરત આવી છે. કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું કે રૂ. 2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. નોંધનીય છે કે ગયા વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.