વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની લીધી મુલાકાત

Other
Other

  • PM મોદીએ શ્રી વેંકટેશ્વર મંદિરની લીધી મુલાકાત

રવિવારે સાંજે તિરુપતિ પહોંચેલા વડાપ્રધાનએ પરંપરાગત પોષાકમાં આજે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન પીએમ મોદી પરંપરાગત પોશાકમાં પૂજા કરી અને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાર્થના કરી હતી. તેમણે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મંદિરના દર્શન કર્યા બાદ બપોરે 12:45 કલાકે મહબૂબાબાદમાં જાહેર સભામાં ભાગ લેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.