કોમ્પેક તેની નવી લોન્ચ કરાયેલી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ભારતીય સ્માર્ટ ટીવી સેગમેન્ટ પર પ્રભુત્વ હાંસલ કરશે

Other
Other

ઓસિફાય ઈન્ડસ્ટ્રીઝ કોમ્પેકના નવી વેબઓએસ તથા એન્ડ્રોઈડ ટેલિવિઝન્સ રજૂ કરીને ગર્વની લાગણી અનુભવે છે. તેમાં એઆઈ આધારિત પ્રોસેસર્સ છે તમારી સામગ્રીને અદભૂત અનુભવમાં તબદીલ કરે છે, અને તે દૃશ્ય અને અવાજની ગુણવત્તામાં અતુલ્ય ચોકસાઈ ધરાવે છે.

તે મેજિક રિમોટ જેવા અનેક સંશોધનાત્મક ફીચર્સ ધરાવે છે. મેજિક રિમોટ અત્યંત સાહસિક છે કેમકે તે જાદુની જેમ કામ કરે છે. તે તમારા તમામ કનેક્ટેડ ઉપકરણો માટે વન-ટચ એક્સેસ ઉપલબ્ધ બનાવે છે, અને તે તમને એક ટીવી એપ્સથી બીજી ટીવી એપ્સમાં ખોલવાની સુવિધા પૂરી પાડે છે. મેજિક રિમોટની મદદથી તમે તમારા મનોરંજનના ઉપકરણો માત્ર ક્લિક કરીને, સ્ક્રોલ કરીને કે યુનિક સ્પીચ રિકગ્નિશન ટેક્નોલોજીની મદદથી નિયંત્રિત કરી શકો છો. એર માઉસ દ્વારા તમે મોશન સેન્સિંગ ટેક્નોલોજીની મદદથી કર્સરને નિયંત્રિત કરી શકો છો. કર્સર જ્યાં મુકવા ઈચ્છો ત્યાં માત્ર તમારે પોઈન્ટ કરવાનું રહે છે. (તેના લીધે ટીવી પર ટેક્સ્ટ ટાઈપ કરવાનું અત્યંત સરળ બને છે.)
WebOS એ એક ઉત્તમ પ્લેટફોર્મ છે અને એન્ડ્રોઇડની સાથે પરફોર્મ પણ કરે છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરવાનો વિચાર ગ્રાહકોના વિશાળ વર્ગને આવરી લેવાનો અને તેમને સ્માર્ટ ટેલિવિઝનમાં નવીનતમ ટેકનોલોજીની ઍક્સેસ આપવાનો છે. ગ્રાહકની બજેટની રેન્જ ગમે તે હોય, પરંતુ અમે એક વિશાળ પ્રોડક્ટ પોર્ટફોલિયો બનાવ્યો છે જેથી ગ્રાહકને ઉત્પાદનની ગુણવત્તા અને અનુભવ સાથે ક્યારેય સમાધાન ન કરવું પડે. તમે વેબઓએસ કે એન્ડ્રોઈડ ટીવી, બેમાંથી જેની પણ પસંદગી કરો તમારો અનુભવ અત્યંત આનંદાયક અને ખલેલ રહિત બની રહેશે.

કોમ્પેક એચયુઈક્યુ એ સીરિઝ તમારા ટીવી જોવાના અનુભવને અત્યંત બહેતર બનાવવાનું વચન આપે છે અને તે બિલ્ટ ઈન એલેક્સા, મેજિક રિમોટ, થિન્ક એઆઈ તથા ડોલ્બી ઓડિયો સાથે 32”, 43”, 50” અને 55” માં ઉપલબ્ધ છે.

ફીચર્સ

બેઝલેસસ્માર્ટસ્ક્રીન – તેઓએબેઝલનેપુનઃસંશોધિત કરી છે
હાઇબ્રિડલોગ-ગામા (એચએલજી) એચડીઆર10 સાથે વિસ્તૃત કલર ગેમટ સાથે બ્રોડકાસ્ટ વિશ્વ માટે વધુ અનુકૂળ સોલ્યુશન પ્રદાન કરે છે, જે સ્ટાન્ડર્ડ ડાયનેમિક રેન્જથી આગળ વધુ બહેતર બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ અને શાર્પનેસ પ્રદાન કરે છે જે અવરોધરહિતપ્રસારણનિહાળવાનો માહોલ આનંદદાયી બનાવે છે
1.07 અબજરંગોઅને 400 નીટનીટોચનીતેજસ્વીતારંગોનીવિશાળશ્રેણીઅને ઊંડા, ઘેરા કાળા રંગનું ઉત્પાદન કરે છે. તેથી તમે મૂવી જોતા હોવ કે વિડિઓ ગેમ્સ રમતા હોવ, તમે વધુ સચોટ અને જીવંત રંગોને માણી શકો છો.
તમારા ટીવી નિહાળવાના અનુભવને ઉત્તમ બનાવવા માટે 4Kમાં વધુ સુધારો કરાયો
વનટચએક્સેસસાથેમેજિકરિમોટ – યુનિવર્સલકંટ્રોલફીચરસાથે, તમે સેટ-ટોપ બોક્સ, બ્લુ-રે / ડીવીડી પ્લેયર, સાઉન્ડબાર, ઓટીટી વગેરે જેવા તમારા તમામ કનેક્ટેડ ઉપકરણોને નિયંત્રિત કરી શકો છો.
એલેક્સાને પૂછો – પ્રાઇમ વિડિઓ કીને લાંબા સમય સુધી દબાવો અને તમારા અવાજની મદદથી એલેક્સાને પૂછો.
ThinQ AI થી સજ્જ- લાઇવ ફ્રી અને તમારી મનપસંદ સામગ્રી ગુમાવ્યા વિના સ્માર્ટ ટીવીને નિયંત્રિત કરવા માટે તમારી એક્સેસિબિલીટીને વિસ્તૃત કરો. થિન્ક એઆઈ સૂચનો કરવા અને મૂવીઝ, સંગીત અને વધુની ભલામણ કરવા માટે તમારી જોવાની ટેવો અને પેટર્ન શીખે છે.
ઓસિફાઇ વ્યૂહાત્મક જનરલ ટ્રેડ ડિસ્ટ્રિબ્યુશન ભાગીદારી દ્વારા ભારતના મુખ્ય બજારોમાં વેચાણ અને સર્વિસની ઓફિસો ધરાવે છે અને તેની ડી2સી ચેનલો માટે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી મુખ્ય ઇકોમર્સ કંપનીઓ સાથે મજબૂત સંબંધો ધરાવે છે. તેણે સમગ્ર ભારતમાં 16,000 પિન કોડમાં હાજરી સાથે સુગ્રથિત સર્વિસ નેટવર્ક પણ ઊભું કર્યું છે.
ઓસિફાય ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સી.ઈ.ઓ શ્રી અમિતાભ તિવારીએ જણાવ્યું હતું કે, “અમે HUEQ એ સિરીઝને ભારતમાં લાવીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ, અને અમે સતત ટેકનોલોજીની સીમાઓને આગળ વધારવાનો પ્રયાસ કરીએ છીએ અને એ સુનિશ્ચિત કરીએ છીએ કે ગ્રાહકોને વૈશ્વિક કક્ષાના નવીનતમ અને શ્રેષ્ઠ સંશોધનોનો લાભ મળી રહે.

વધુ માહિતી માટે +91-78760 88088 પર કોલ કરો અથવા મુલાકાત લો: info@compaq.tv


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.