Budget 2024: આ તારીખે રજુ થશે 2024નું Budget, કેન્દ્ર સરકારે આપી તારીખ; જાણો…

Other
Other

Budget 2024/ કેન્દ્રમાં NDA સરકાર બન્યા બાદ ફરી એકવાર સંપૂર્ણ બજેટની રાહ જોવાઈ રહી છે. હવે સરકારે સામાન્ય બજેટ રજૂ કરવાની તારીખ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે આ વખતે સંપૂર્ણ બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે. 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.