
ઉત્તરાખંડ સરકારના કેબિનેટમંત્રીનું નિધન થયુ
ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી ચંદનરામ દાસનું અવસાન થયુ છે.જેમાં કેબિનેટ મંત્રીની તબિયત લથડતા તેમને બાગેશ્વર જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા.ત્યારે તેમના નિધન પર મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે.જેઓ બાગેશ્વરથી ધારાસભ્ય હતા.