કેલિફોર્નિયામાં ફરીએકવાર ચક્રવાતી વાવાઝોડુ આવ્યુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાના પશ્ચિમ તટીય રાજ્ય કેલિફોર્નિયામાં ફરી એકવાર ચક્રવાત વાવાઝોડું આવ્યું છે.જેના કારણે વીજળીની લાઇનને મોટાપાયે નુકસાન થયું છે.આ સિવાય 1,50,000 લોકોના મકાનોમાં અંધારપટ છવાઇ ગયુ હતું.જેમા ઝડપી પવનોને કારણે વીજળીના થાંભલાઓ પણ ધ્વસ્ત થઇ ગયા છે.સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ફલાઇટોને વાવાઝોડાને કારણે અસર થઇ હતી અનેક ફલાઇટો રદ કરવી પડી છે.આમ આ વાવાઝોડાને કારણે 2 લોકોનાં મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.