
અમેરિકામાં એક દિવસમાં બે વાર ગોળીબારીની ઘટના બની
અમેરિકાના કેલિફોર્નિયામાં બે દિવસમાં ગોળીબારની બે મોટી ઘટનાઓ સામે આવી છે.જે ગોળીબારની ઘટના સ્થાનિક સમય અનુસાર ગઈકાલ સાંજે હાફમૂન વિસ્તારમાં બની હતી.આ ઘટના દરમિયાન 7 લોકોએ જીવ ગુમાવ્યા છે,જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આમ થોડાસમય પહેલા આયોવાના ડેસ મોઈન્સમા આવેલી શાળામાં ગોળીબારના કારણે બે વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે એક શિક્ષકને ગંભીર ઈજા થઇ હતી.આમ અમેરિકામાં રવિવાર બાદ ફરીવાર એક સ્કૂલમાં ગોળીબારનો વધુ એક કિસ્સો જોવા મળ્યો હતો.જેમા આયોવાના ડેસ મોઈન્સમાં આવેલી શાળામાં ગોળીબારના કારણે બે વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે એક શિક્ષકને ગંભીર ઈજા થઇ છે.જે અંગેની પોલીસને જાણ થતા તરત જ તેમણે પગલા લીધા હતા અને તપાસ હાથ ધરી હતી.જેમા પોલીસે પૂછપરછ દરમિયાન ત્રણ સંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.