જબલપુરમા બે ટ્રેન પાટા પરથી ખડી પડી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ વર્તમાનમા મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી.જેમા 6 જૂનની રાતે લગભગ 7:30 મિનિટ પર રેલવે યાર્ડમા માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા.ત્યારે આ ઘટના બાદ રાતે 10:30 મિનિટ પર ભેડાઘાટની નજીક ભિટોનીમાં ગેસથી ભરેલી માલગાડીનું વેગન પાટા પરથી ઊતરી ગયું હતું.ત્યારે એક જ દિવસમાં બે મોટી રેલવે દુર્ઘટનાઓ બાદ રેલવે વિભાગમાં ફરીએકવાર હડકંપ મચી ગયો છે.જેમાં દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પરંતુ આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.ત્યારે મેઈન લાઈન પર અન્ય ટ્રેનોની અવર-જવરને પણ કોઈ અસર થઇ નહોતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.