હિમાચલ પ્રદેશના લાહુલ-સ્પિતિમાં હવેથી ટોલ ટેકસ વસુલવામાં આવશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 59

દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા લાહુલ-સ્પિતિની મુલાકાત લેનાર વ્યક્તિએ ટેકસ ચુકવવો પડશે. જેને લઈ લાહુલ નજીક આ અંગે એક ટોલનાકુ બનાવવામાં આવ્યું છે અને સ્પેશ્યલ એરીયા ઓથોરીટીએ દ્વારા તેનું કલેકશન શરૂ કર્યુ છે. આમ રોહતાંગની અટલ ટનલમાંથી આ માર્ગ પસાર થાય છે જયાં ટુ વ્હીલર માટે 200, કાર માટે 300 અને મોટા વાહનો માટે રૂા.500નો ચાર્જ નકકી કરવામાં આવ્યો છે. આ અટલ ટનલ ગત ઓકટોબર માસમાં ખુલ્લી મૂક્યા બાદ વાહનવ્યવહાર વધી ગયો છે અને ટનલની દેખભાળ સહિતના કામકાજ માટે આ ટેકસમાંથી જે કલેકશન થશે તેનો ઉપયોગ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.