રામ મંદિર નિર્માણ માટે પટનાનું મહાવીર ટ્રસ્ટ દર વર્ષે 2 કરોડ રૂપિયા દાન કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆત 5 ઓગસ્ટના થવાની છે. તેના માટે લોકો દાન પણ આપી રહ્યા છે. પટનાના મહાવીર ટ્ર્સ્ટે દર વર્ષે 2 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. પહેલા હપ્તા તરીકે 2 કરોડ રૂપિયાનો ચેક રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપી દેવાય છે. ટ્રસ્ટની ધારણા પ્રમાણે ત્રણથી ચાર વર્ષમાં મંદિર નિર્માણ પૂર્ણ થઇ જશે. આ દરમિયાન દર વર્ષે 2 કરોડ રૂપિયા આપવામા આવશે.

અમાંવા મંદિરમાં ભોજન વ્યવસ્થામહાવીર ટ્ર્સ્ટના મહાસચિવ કિશોર કુણાલે જણાવ્યું હતું કે ચાર વર્ષ સુધી ટ્રસ્ટ દર વર્ષે 2 કરોડ રૂપિયા આપશે. આ પૈસાને ટ્રસ્ટના અકાઉન્ટમાં રાખવામા આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર નિર્માણનો શુભારંભ કરવા આવી રહ્યા છે. ટ્રસ્ટ માને છે કે મંદિર નિર્માણ ત્રણથી ચાર વર્ષમાં પૂર્ણ થઇ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.