ચીનના શાંઘાઈમાં ગરમીએ છેલ્લા 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તોડયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીનના શાંઘાઈમા ગરમીએ છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.જ્યા 29 મેનો દિવસ છેલ્લા 100 વર્ષનો સૌથી ગરમ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.જ્યા બપોરે 1 વાગ્યે 36.1 ડિગ્રી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ.જ્યારે સેન્ટ્રલ શાંઘાઈના મેટ્રો સ્ટેશન પર તાપમાન વધીને 36.7 ડિગ્રી થયુ હતુ.જ્યા વધતી જતી ગરમીનુ કારણ ગ્લોબલ વોર્મિંગ છે.જેના પર તાજેતરમા યુએનની ક્લાઈમેટ ચેન્જ પેનલ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી.બીજીતરફ યુએન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી 2023 થી 2027 સુધી વિશ્વમાં ભયંકર ગરમી પડવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.