થાઈલેન્ડની નાઈટ ક્લબમાં આગ લાગી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ચોનબુરીમાં દુર્ઘટના ઘટી છે.જેમાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાના કારણે 13 લોકોના મોત થયા છે.આ ઘટનામાં 35 અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.આમ ઘટનાની માહિતી મળતા પોલીસ અધિકારી અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી.જે સમયે આગ લાગી તે સમયે નાઈટ ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.ત્યારે મૃતકો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે ઈજાગ્રસ્તોમાં અમુક લોકોની હાલત ગંભીર છે.સટ્ટાહિપ જિલ્લાના માઉન્ટેન બી નાઈટ ક્લબમાં આગ લગભગ 1.00 વાગે લાગી હતી.જેમાં મોટા =ભાગના પીડિત થાઈ નાગરિક છે. =અમુક વિદેશી પણ ઈજાગ્રસ્ત થયા છે.આગ લાગવાના કારણે તપાસ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.