સાઉદી અરેબીયાએ અફઘાનિસ્તાનમાં દૂતાવાસ બંધ કર્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અફઘાનીસ્તાનમાં વધતા જતા કાયદાઓથી કેટલાક રાષ્ટ્રોની રાજદૂત કચેરીઓ તંગ થવા લાગી છે.જેમાં સાઉદી અરેબીયાએ પણ અફઘાનીસ્તાનમાં પોતાની દૂતાવાસ કચેરીના અડધાથી વધુ સ્ટાફને પરત બોલાવી લીધો છે.આ અગાઉ અનેક વિદેશી રાજદૂતોના સ્ટાફને મુશ્કેલીમાં મુકાવું પડયું હતું,જેના કારણે ચેક ગણરાજય દ્વારા તેની રાજદૂત કચેરી બંધ કરવામાં આવી હતી અને હવે અન્ય નાના દેશો પણ અફઘાનીસ્તાનમાં તેના રાજદૂત કચેરીની સંખ્યા ઘટાડવા લાગ્યા છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.