રશિયામાં ભારે હિમવર્ષાથી તાપમાન માઈનસ 20 ડિગ્રી સુધી પહોંચ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દુનિયામાં સૌથી ઠંડા દેશ ગણાતા રશિયામાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાથી સૌથી ઠંડા પ્રદેશ સાઈબેરિયામાં તાપમાન માઈનસ 20 ડિગ્રીએ પહોંચી ગયું છે. જેના કારણે વૃક્ષો,છોડ ઠુંઠવાઈ ગયા છે અને તળાવો,ઝરણાં પણ થીજી ગયા છે. ત્યારે રશિયન હવામાન વિભાગના મતે આ વિસ્તારનું તાપમાન માઈનસ 30 ડિગ્રી થઈ શકે છે. રશિયામાં આશરે 20 દિવસ પહેલા હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. પરંતુ શનિવારે સાઈબેરિયામાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. હતી. આમ સાઈબેરિયાના ઠંડા પવનોથી દુનિયાભરના દેશોમાં ઠંડી વધશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.