Breaking News: રાજનાથ સિંહની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી મળી શકે છે રજા
રક્ષા મંત્રી રાજનાથ સિંહની તબિયત હવે પહેલા કરતા સારી હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે ખરાબ તબિયતના કારણે રક્ષા મંત્રીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારાને જોતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
Tags india rajnath sinh Rakhewal