
પંજાબ ભાજપના પ્રભારી વિજય રૂપાણીએ પ્રકાશસિંહ બાદલના પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પણ કરી
પંજાબના પુર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું વર્તમાનમાં નિધન થતા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી તેમજ વર્તમાન સમયમાં પંજાબ ભાજપના પ્રભારી તરીકેની ફરજ બજાવતા વિજયભાઈ રૂપાણીએ સ્વ.બાદલના પાર્થિવદેહને પુષ્પાંજલી અર્પણ કરી હતી.