રાજસ્થાનના પોખરણમાં સૈન્ય અભ્યાસ દરમિયાન ૩ મિસાઈલો મિસફાયર થઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનના જેસલમેરમાં સૈન્યના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મિસાઈલ મિસફાયર થયાનો મામલો સામે આવ્યો છે.જેમા સૈન્ય અભ્યાસ દરમિયાન ત્રણ મિસાઈલો મિસફાયર થઈ હતી.જે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના નુકસાન થયુ નથી.જેમા મિસફાયર થયેલી મિસાઈલોમાંથી બેનો કાટમાળ મળી આવ્યો છે પણ એક મિસાઈલ હજુ ગુમ જોવા મળી રહી છે.આમ આ ઘટનામાં કોઈપણ જવાન અને સંપત્તિને નુકસાન થયુ નથી.ત્યારે આ બાબતે તપાસ પણ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.