‘PM મોદી શક્તિશાળી છે પરંતુ ભગવાન નથી: અરવિંદ કેજરીવાલ
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ગૃહને સંબોધિત કર્યું. ભાજપ પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું કે મને અને સિસોદિયાને જેલમાંથી બહાર જોઈને વિપક્ષ દુખી છે. પીએમ મોદી શક્તિશાળી છે પરંતુ તેઓ ભગવાન નથી.