PM મોદી 24 સપ્ટેમ્બરે ક્વાડ બેઠકમાં બાઈડન સાથે મુલાકાત કરશે, યુએન મહાસભામાં ભાષણ આપશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 98

પીએમ મોદી 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ક્વાડ બેઠકમાં સામેલ થશે. વોશિંગ્ટનના પ્રવાસ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરશે. 25 સપ્ટેમ્બરે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી ક્વાડ નેતાઓની વોશિંગ્ટનમાં થનારી પહેલી પ્રત્યક્ષ બેઠકમાં સામેલ થશે. આ બેઠક 24 સપ્ટેમ્બરે થશે. 25 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધિત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.