પીએફ ખાતાધારકો નોમીનીઓ બદલી શકશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઈ.પી.એફ.ઓએ પીએફ અંશધારકોને નોમીનીમાં ફેરફાર કરવાનો પુરો અધિકાર આપ્યો છે. પીએફ સભ્યોએ તેના માટે નોકરીદાતાની એનઓસી લેવાની જરૂર નથી. તેમા સભ્ય ખૂદ જ પોતાના પરિવારજનોની વિગત ફોટા સાથે પોતાના પી.એફ ખાતા પર અપલોડ કરી શકશે. આ અધિકાર મળવાથી પી.એફ સભ્યના અસામયિક મૃત્યુથી નોમીનીએ ભાગદોડ કરવી નહિં પડે. સભ્યનું ડેથ સર્ટીફીકેટ લગાડતા જ અંતિમ ચુકવણાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઈ.પી.એફઓએ આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના અવસરે સમગ્ર ઓનલાઈન સિસ્ટમ કરવાના નિર્દેશ બધા ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કાર્યાલયોને ઈસ્યુ કર્યા છે. 9-10 સપ્ટેમ્બરે પીએફ સભ્યોને જાગૃત કરવા માટે ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કાર્યાલય અભિયાન પણ ચલાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.