પાકિસ્તાનમાં સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા નિમાયેલી રાષ્ટ્રીય કડકાઈ સમિતિએ દેશના લોકોને ડામ આપવાનું શરૂ કર્યું છે.જેમાં સરકારની આ સમિતિએ સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.તેની સાથે મંત્રાલય અને ડિવિઝનનો ખર્ચ પણ 15 ટકા ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.જેમાં ફેડરલ મંત્રીઓ,રાજ્યકક્ષાના મંત્રીઓ અને સલાહકારોની સંખ્યા 78થી ઘટાડીને ૩૦ સુધી લાવી દેવામાં આવશે આ ભલામણો અંગે અહેવાલ તૈયાર કરીને સમિતિ તેને વડાપ્રધાનને મોકલી શકે છે.જે અંગે વડાપ્રધાન નિર્ણય લેશે.આ સિવાય જે મંત્રીઓને નહીં હટાવાય તેઓ પણ રાષ્ટ્રીય ભંડારનો ઉપયોગ નહીં કરી શકે ત્યારે તેમણે પણ તેમની સેવાઓ નિઃસ્વાર્થ ભાવે આપવાની રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.