પાકિસ્તાનની પારચિનાર સ્કૂલમા ગોળીબાર થયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાક-અફઘાન બોર્ડર પાસે પારચિનારની શાળામાં ગોળીબારની ઘટના બની છે.જે ઘટનામાં 7 શિક્ષકોના મોત થયા છે.જેમાં સશસ્ત્ર શખસોએ સ્ટાફ રૂમમાં ગોળીબાર કર્યો હતો.જેમાં મૃત્યુ પામેલા 7 શિક્ષકોમાંથી 4 શિયા સમુદાયના છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.