પાકિસ્તાનમાં 15 કિલોની લોટની થેલીના રૂ.2050 થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાનનાં લાહોરમાં લોટના ફાંફાં પડી રહ્યા છે.જેમા છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં લોટ મળતો પણ નથી.ત્યારે પરિસ્થિતિ એવી ઉપસ્થિતિ થઇ છે કે 15 કિલો લોટની બેગના રૂ.2050 ચુકવવા પડે છે.આમ છેલ્લા બે સપ્તાહમા 15 કીલોની થેલીના ભાવ રૂ.૩૦૦ વધી ગયા છે.જ્યારે કરાચીમાં 15 કીલો લોટનો ભાવ રૂ.2500 સુધી પહોંચી ગયો છે.આમ દેશમાં ઘઉં તો મબલખ થયા છે તેમછતાં લોટના આટલા ઊંચા ભાવ માટે ખાદ્ય વિભાગ અને આટા મિલોનું ગઠબંધન કારણભૂત છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.