NDA તરફથી ઓમ બિરલાને બનાવ્યા લોકસભા સ્પીકર પદના ઉમેદવાર, ઈન્ડિયા બ્લોકના આ નેતા બની શકે છે ડેપ્યુટી સ્પીકર!

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

18મી લોકસભાના પહેલા સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે એટલે કે સોમવારે 280 સાંસદોએ લોકસભામાં શપથ લીધા. આજે બીજા દિવસે પણ બાકીના 264 સાંસદો લોકસભાના સભ્ય તરીકે શપથ લઈ રહ્યા છે. આજે એનડીએ ઓમ બિરલાને લોકસભાના સ્પીકર માટે ઉમેદવાર બનાવ્યા છે. લોકસભા અધ્યક્ષના નામને લઈને ગૃહમાં વિપક્ષ અને NDA નેતાઓ વચ્ચે હોબાળો થવાની શક્યતા છે. ઈન્ડિયા બ્લોક દ્વારા લોકસભા સ્પીકર ઉમેદવારનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. બુધવારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.