મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની પરીક્ષા દુબઈ તેમજ કુવૈત દેશમાં યોજાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 102

દેશમાં મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે યોજાતી નીટ 2021ની પરીક્ષા પ્રથમ વખત દુબઈ અને કુવૈતમાં પણ યોજવામાં આવશે. જેની શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે.વર્તમાન સમયમાં યુએઈ અને ભારત વચ્ચે વિમાની સેવા પ્રતિબંધીત હોવાથી આ દેશોમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા આવી શકે તેમ ન હોવાથી દુબઈ અને કુવૈતમાં આ પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે પરીક્ષા આગામી 12 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.