મુંબઈમા જાન્યુઆરીમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગયા વર્ષના ડિસેમ્બર મહિનાની સરખામણીએ મુંબઈમાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મિલકતોના રજિસ્ટ્રેશનમાં 3.90 ટકાનો ઘટાડો થયો છે.ત્યારે આગામી દિવસોમાં ઘટાડો ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.જેમા ડેવલપરોએ રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર સમક્ષ સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી છે.ત્યારે ડિસેમ્બર 2022માં 9367 મિલકતોની નોંધણી થઈ હતી,જેનાથી સરકારને રૂ.835 કરોડની આવક થઈ હતી.જેની સરખામણીમાં 2023માં જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસે 9001 મિલકતોની નોંધણી થઈ હતી જેનાથી રૂ.691 કરોડની આવક થઈ હતી ત્યારે જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનાની સરખામણીએ ઓછા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન થયા છે.આમ છેલ્લા 10 વર્ષ દરમ્યાન જાન્યુઆરીમાં આગલા મહિનાની સરખામણીમાં 4 ટકાથી 45 ટકાનો ઘટાડો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.