મુંબઇથી 700 પેસેન્જરો સાથેનું ક્રૂઝ પ્રથમ વખત દીવ પહોંચ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઇ -દીવ વચ્ચે દરિયાઇ માર્ગે ક્રુઝ સેવાનો પ્રારંભ થયો છે. ત્યારે મુંબઇથી 700 પેસેન્જરો સાથેનું ક્રુઝ આજે સવારે પ્રથમ વખત દીવ આવી પહોંચતા દીવ પર્યટન વિભાગ દ્વારા મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે તમામ મુસાફરોના વેક્સિન સર્ટીફિકેટ તેમજ આરટીપીસીઆર રીપોર્ટની ચકાસણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. મુંબઇથી દીવ આવેલા મુસાફરો પૈકીના અમુક મુસાફરોએ દીવમાં ફરવાની મજા માણી હતી જ્યારે અમુક મુસાફરો સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.