
મધ્યપ્રદેશના મુરૈનામા ગોળીબારની ઘટના બની
મધ્યપ્રદેશના મુરૈનામાં જમીન ફાયરિંગ ફાયરિંગ કરવામાં આવ્યું છે.જે ફાયરિંગમાં 6 લોકોના મોત થયા છે,જ્યારે 3 લોકોની હાલત ગંભીર થઈ છે.જેમાં જિલ્લાના સિંઘોનિયા પોલીસ સ્ટેશન હેઠળના લેપા ગામમાં સવારે એક જ પરિવારના સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.જે ઘટના બાદ આરોપી ગામ છોડીને ભાગી ગયો હતો.જેમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.આ ઉપરાંત ઘાયલોને પોલીસલાઇન જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જે ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લાના પ્રભારી પોલીસ અધિક્ષકે ગામમાં મોટી સંખ્યામાં પોલીસની ટીમ મોકલવામાં આવી છે.