મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમા એકનાથ શિંદેની કેબિનેટનુ વિસ્તરણ થઈ રહ્યુ છે.જેમાં 18 ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે.જેમાં 9 મંત્રી બીજેપી અને 9 મંત્રી એકનાથ શિંદે જૂથના છે.મહારાષ્ટ્રમા 30 જૂને એકનાથ શિંદેએ સીએમ પદ તરફથી દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા.ત્યારબાદ આ પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ છે.જેમાં રાધાકૃષ્ણ વિખે પાટીલ,સુધીર મુનગંટીવાર,ચંદ્રકાંત પાટિલ,વિજયકુમાર ગાવિત, ગિરીશ મહાજન,ગુલાબરાવ પાટિલ,દાદા ભૂસે,સંજય રાઠોડ,સુરેશ ખાડે,સંદીપન ભુમરે,ઉદય સામંત,તાનાજી સાવંત,રવિન્દ્ર ચવ્હાણ,અબ્દુલ સત્તાર, દીપક કેસરકર,અતુલ સાવે,શંભૂરાજ દેસાઈ,મંગલ પ્રભાત લોઢાનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.