મહાબળેશ્વરમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ પડતા 44 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 218

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગુરૂવાર સવારથી વરસાદ શરૂ થઈ જતાં શહેરમાં ઠેકઠેકાણે જળભરાવ થઈ જવા પામ્યો છે.ત્યારે વરસાદ વચ્ચે મરીન ડ્રાઈવ પર ઉંચી લહેરો જોવા મળી હતી.આ દરમિયાન હવામાન વિભાગે શહેરી અને બહારના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.મહાબળેશ્વરમાં 24 કલાકમા 18 ઈંચ વરસાદ પડ્યો છે.આ પહેલાં 24 કલાકમાં સૌથી વધુ 17 ઈંચ વરસાદ ઇસ.1977ની 7 જૂલાઈએ પડ્યો હતો.વરસાદના પગલે રાયગઢ અને રત્નાગીરીમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.