કમ્બોડીયાના રાજા નોરોડોમ સિંહામોની ભારત યાત્રાએ આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દક્ષિણ પૂર્વ એશિયામાં વિયેતનામની દ.પશ્ચિમે રહેલા કમ્બોડિયા રાષ્ટ્રના રાજા નોરોડોમ સિંહમોની ભારતની ૩ દિવસની મુલાકાતે આવ્યા છે.ત્યારે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે તેમની સક્ષમતા વધારવા વિષે અને માનવ સંસાધન વિકાસ પ્રવાસન સાંસ્કૃતિક બાબતો તથા સંરક્ષણ સંબંધે મંત્ર ણાઓ કરી હતી.આ સાથે બંને દેશોએ પ્રાદેશિક અને બહુઆયામી મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.