કાશ્મીરમાં સ્કૂલ બસ ખાઇમાં પડતા બાળકો ઇજાગ્રસ્ત થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં મસોસ પાસે એક મીની બસ સડકથી ઉતરીને નજીકની ખાઇમા પડતા ઓછામાં ઓછા 8 બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાં એક કે બાળકની હાલત ગંભીર માનવામાં આવે છે.ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.