સૈન્ય અભ્યાસ દરમિયાન સમુદ્રમાં કૂદેલા જવાનો પૈકી એક લાપતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હેલીકોપ્ટરમાંથી 4 જવાન કૂદયા હતા તેમાં 3 બહાર નીકળી ગયેલા

ભારતીય સેનાના કમાન્ડો તરફથી કરવામાં આવતા યુધ્ધ અભ્યાસ દરમ્યાન શહેરના તખત સાગર પર 4 જવાન હેલીકોપ્ટરમાંથી પાણીમાં કુુદી પડયા હતા. જેેમાં 3 જવાન તો બહાર નીકળી ગયા હતા પરંતુ ચોથા કમાન્ડો કેપ્ટન અંકિત ગુપ્તા પાણીની અંદર જ રહી ગયા હતા જે હજુ સુધી લાપતા છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગુપ્તાની તલાસ માટે તખત સાગરના પુરા ક્ષેત્રને સીલ કરીને ખોજ અભીયાન ચાલુ છે. ગઇકાલે બનેલા આ બનાવમાં કમાન્ડોની ખોજ આજે પણ ચાલુ છે. આ ઘટના યુધ્ધાભ્યાસ દરમિયાન બની હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.