જેપી નડ્ડા રાજ્યસભામાં ગૃહના નેતા બન્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જેપી નડ્ડા રાજ્યસભામાં ગૃહના નેતા બન્યા છે.

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. ચાર વર્ષથી વધુ સમય સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપનું નેતૃત્વ કર્યા પછી, જેપી નડ્ડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રીમંડળમાં પાછા ફર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.