વિશ્વના ટોપ 20 પ્રદુષિત શહેરોમાં ભારતના 14 આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતમા પ્રદુષણની સમસ્યા સતત વધતી જઈ રહી છે.ત્યારે દેશની રાજધાની દિલ્હી વિશ્વનું ચોથા નંબરનું સૌથી પ્રદુષિત શહેર બની ગયું છે,જયારે નંબર વન પર પાકિસ્તાનનું લાહોર સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ થયું છે.આ સિવાય વિશ્વના સૌથી પ્રદૂષિત 20 શહેરોમા 14 ભારતના છે જ્યારે બાકીના પાંચ શહેરોમાં ત્રણ પાકિસ્તાનના છે.જ્યારે નંબર ટુ પર ચીનનું હોતાન અને નંબર ત્રણ પર ભારતનું ભીવંડી જાહેર થયું છે.જયારે પાંચમા નંબરે પાકિસ્તાનનું પેશાવર,છઠ્ઠા નંબરે ભારતનું દરભંગા સાતમા નંબરે ભારતનું અસોપુર જયારે આઠમા નંબર પર આફ્રિકન કન્ટ્રી ચાડનું અંજામેના જયારે નવમાં નંબરે ભારતનું પાટનગર નવી દિલ્હી અને દશમાં નંબરે બિહારનું પાટનગર પટણા છે આ સિવાય નંબર 11માં ગાઝીયાબાદ નંબર બારમાં ધોળહરા નંબર 13માં ઈરાકનું પાટનગર બગદાદ,નંબર 14 પર બિહારનું છપરા નંબર 15 પર ઉતરપ્રદેશનું મુઝફફરનગર નંબર 16 પર પાકિસ્તાનનું ફૈઝલાબાદ જયારે નંબર 17 પર ગ્રેટર નોઈડા 18 પર બહાદુરગઢ 19 પર ફરીદાબાદ અને 20 પર મુઝફફરપુર બંને ભારતના છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.