લૉકડાઉન-૪માં છૂટ વધશે, ઓટો-ટેક્સીને મંજૂરીની સંભાવના

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 507

નવી દિલ્હી. દેશમાં સોમવારથી લૉકડાઉન-૪ના નવા નિયમ લાગુ પડશે. તેમાં છૂટ વધવાની સંભાવના છે. ટ્રેનની સાથે મર્યાદિત હવાઈ સેવા શરૂ થઈ શકે છે. ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન નક્કી કરવાનો અધિકાર રાજ્યોને મળી શકે છે. જોકે દેશમાં ક્યાંય શાળા-કોલેજ, મૉલ, થિયેટર ખૂલશે નહીં.

જોકે ગ્રીન ઝોનમાં બધું જ ખૂલી જશે. ઓરેન્જ ઝોનમાં અત્યંત ઓછા પ્રતિબંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં લોકલ ટ્રેન, બસ, મેટ્રો, ઓટો-ટેક્સીને પણ છૂટ મળી શકે છે. દરમિયાનમાં મિઝોરમે ૩૧ મે સુધી અને આસામે બે સપ્તાહ સુધી લૉકડાઉન વધાર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.