હાસ! અંતરીક્ષથી આવ્યો સુનીતા વિલિયમ્સનો મેસેજ, કહ્યું- હું ઠીક છુ અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરીશ 

ગુજરાત
ગુજરાત

સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલમોર જૂન મહિનામાં અવકાશમાં ગયા હતા. પરંતુ એક મહિના પછી પણ આ બંને અવકાશમાંથી પરત ફરી શક્યા નથી અને તેની પાછળનું કારણ એ છે કે તેમના અવકાશયાનમાં ખામી સર્જાઈ છે. દરમિયાન, બે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર તરફથી અવકાશમાંથી સંદેશ આવ્યો છે કે તેઓ એકદમ સ્વસ્થ છે અને ટૂંક સમયમાં પૃથ્વી પર પાછા ફરશે. આ સાથે સુનીતા વિલિયમ્સે જણાવ્યું કે તેણે અંતરિક્ષમાંથી પૃથ્વી પર આવેલા નાના તોફાનો અને ચક્રવાત પણ જોયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.