બારામુલામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકીવાદી ઠાર 

ગુજરાત
ગુજરાત

જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બારામુલ્લા જિલ્લાના હદીપોરા ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોપોર પોલીસ સ્ટેશનના હદીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે. 

ગઈકાલે પણ થયું હતું ફાયરિંગ 

ઉલ્લેખનીય છે કે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.