ચૂંટણી પરિણામ: AIMIM ને મળી પહેલી જીત
- AIMIM ને મળી પહેલી જીત
- અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને પહેલી જીત મળી
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને પહેલી જીત મળી છે. ચારમિનાર બેઠક પરથી AIMIMના ઉમેદવાર ઝુલ્ફીકાર અલી જીતી ગયા છે. તેઓ ભાજપના ઉમેદવાર મેગારાણી સામે જીત્યા છે.