દિગ્વિજયસિંહ કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી નહીં લડે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી માટે નામાંકનની આજે અંતિમ તારીખ છે.ત્યારે વર્તમાનમાં દિગ્વિજયસિંહે પણ પોતે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે.ત્યારે આ રેસમાં મલ્લિકાર્જુન ખડગનું નામ સામેલ થયું ત્યારબાદ દિગ્વિજયસિંહે આ નિર્ણય જાહેર કર્યો છે.ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસી સાંસદ શશિ થરૂર વચ્ચે રસાકસી જામવાની શક્યતા જોવા મળી રહી છે.જેમાં નામાંકન દાખલ કરવા માટેનો અંતિમ દિવસ છે અને નામાંકન પાછું ખેંચવા માટેની અંતિમ તારીખ આગામી 8મી ઓક્ટોબર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.