અમેરિકા સહિત દુનિયાભરમાં લોકતંત્ર પર ખતરો: જો બાઈડન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાના પ્રમુખ જો બાઈડને એક વિધાનમાં કહ્યું કે ભવિષ્યમાં અમેરિકા કે અન્ય કોઈ દેશોમાં લોકતંત્ર સાબૂત રહેશે કે કેમ તે જે તે દેશના લોકો પર આધારીત છે. તેઓએ કહ્યું કે અમેરિકાએ ટ્રમ્પ સમર્થક હજું પણ હાર પચાવી શકતા નથી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેવા મહત્વના આ પદ પર રહી ચૂકેલા માઈકલ મિલન માને છે કે મ્યાનમાર જેવું અમેરિકામાં પણ થવું જોઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી દેશના રાષ્ટ્રપતિ બનવા જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.