
સીરીયાના વિદેશમંત્રી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા
વર્તમાનમાં સીરીયાના વિદેશમંત્રી ડો.ફૈઝલ મેકદાદ ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા.જેઓએ ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે મંત્રણા યોજી હતી.આમ તેઓએ પોતાની ભારત યાત્રા અંગે કહ્યું હતું કે આ પ્રવાસ સાંસ્કૃતિક,આર્થિક સહયોગ તથા સંયુક્ત રાષ્ટ્રમાં પણ પારસ્પરિક સહયોગ સ્થાપવા અંગે બંને દેશોના વિદેશમંત્રીઓ સહમત થયા હતા.