રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મંજૂર કરવામાં આવ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેન્દ્રીય કેબિનેટે રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી છે.જેના કારણે 11 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ફાયદો થશે.કેન્દ્ર સરકારે દિવાળી બોનસ મંજૂર કર્યુ હતુ,આ સિવાય કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે કર્મચારીઓનું ડીએ 34 થી વધીને 38 ટકા થયું છે.જેના કારણે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે,તેમજ 62 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે.જે બોનસ નાણાકીય વર્ષ 2021-22 માટે આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.