મુંબઈમા શાકભાજીના ભાવમાં વધારો થયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમા વરસાદને કારણે શાકની આવક ઘટવાથી અને શ્રાદ્ધપક્ષમાં માંગણી વધવાથી શાકની કિંમત ઝડપી વધી છે.જેમાં વટાણાના ભાવ રૂ.૨૦૦ થઇ ગયા છે,જ્યારે બીજા કેટલાય શાકના ભાવમાં રૂ.100 થઇ ગયા છે.હોલસેલ માર્કેટમાં કોથમીરની જૂડીની કિંમત રૂ.૩૦ થી ૬૦ છે,જ્યારે છૂટક માર્કેટમાં રૂ.૮૦ થી ૧૦૦ છે.ટીંડોરા રૂ.૮૦ થી ૧૦૦ કિલો છે.જેમાં વટાણા રૂ.૧૮૦ થી ૨૦૦ કિલો,ફણસી રૂ.૧૨૦ થી ૧૪૦,ફલાવર રૂ.૧૦૦ થી ૧૨૦ થઇ ગયા છે.પરંતુ છેલ્લા દસ દિવસ દરમ્યાન ૩૫૦ થી ૪૧૦ વાહનો આવે છે.જેમા ભારે વરસાદને કારણે ઠેરઠેર પડેલા ખાડામાંથી ટ્રકમાં શાક ભરીને લાવવામા મુશ્કેલી પડે છે.આમ મેથીની જૂડીના ભાવ રૂ.૫૦ થઇ ગયા છે.જેમા શાકભાજીની સપ્લાયમાં ૩૦ થી ૪૦ ટકા ઘટાડો થતા કિંમત વધી જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.