રશિયાએ માનવરહિત અર્માટા ટેન્ક મોરચા પર તૈનાત કરી દીધી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રશિયા-યુક્રેન યુધ્ધ દિવસ ને દિવસે વધુ હિંસક બનવા જઈ રહ્યુ છે.ત્યારે રશિયાએ વર્તમાનમાં યુધ્ધ મોરચે માનવરહિત ટી-14 અર્માટા ટેન્ક તૈનાત કરી છે.જે ટેન્ક શક્તિશાળી ગન વડે સજ્જ કરવામાં આવી છે.જેની રેન્જ 8 કિલોમીટરની છે.આ સિવાય ટેન્કમા સ્ટેલ્થ કોટિંગ કરવામાં આવ્યુ છે.જેના કારણે રડાર પર આ ટેન્ક દેખા દેતી નથી.ત્યારે બંને દેશો વચ્ચેનુ યુધ્ધ આગામી સમયમાં ઉગ્ર બની શકે છે.આ ટેન્ક પ્રથમવાર 2017માં વિશ્વ સામે આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.