
કેપ્સીકમ,રીંગણા અને કાકડીના ભાવમા વધારો જોવા મળ્યો
મુંબઇમાં વાશીની એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ વધેલા જોવા મળ્યાં હતાં.જેમાં શિમલા મરચાં,રીંગણા,ફણસી અને કાકડીના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે.જેમાં કમોસમી વરસાદ અને વધુ પડતાં તાપને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટયું છે અને તેના ભાવમાં વધારો થયો છે.